Skip to main content
હ્લ્લો મિત્રો,
મિત્રો આપણી દુનીયા આજે ઘણી આગળ નીકળી ગઈ છે. એમા પણ ઇનટરનેટે તો બહુ જ બદલાવ લાવી દિધો છે. આજે આપણે ઇનટરનેટ પર થી જે પણ માહીતી જોઇતી હોય તે માહીતી આપણને મળી રહે છે. ઇનટરનેટ આપણી રોજીદી જીવન નો એક ભાગ બની ગયો છે.
મિત્રો આજે આપણે ઘર ના કોઇ પણ ખૂણા મા બેસી ને આપણે કોઇ પણ માહીતી મેળવી શકીએ છીએ . ઇનટરનેટ પર આપણી માહીતી નો ઉપયોગ કોઇ આપણને નૂકશાન કરવા પણ કોઇ કરી શકે છે. જેને આપણે હેકર કહીએ છીએ. એમ તો હેકર ના બે પ્રકાર છે.
1) whitehat hacker
2) Blackhat hacker
whitehat hacker એ કોઇપણ લોકો ને કોઇ પણ પ્રકાર નૂ નૂકશાન પહોચાડતા નથી પરતુ Blackhat hacker લોકો ને ખુબ જ નૂકશાન પહોચાડી શકે છે.તો હુ આજે આવા જ એક Blackhat hacker ના ગ્રૂપ ની વાત કરવાનો છુ. તે ગ્રૂપ નુ નામ Anonymous(અનામીક) છે.
મિત્રો ઇનટરનેટ પર એવા Blackhat hacker નુ સોથી મોટુ Anonymous ગ્રૂપ વિશે વાત કરવાનો છુ. Anonymous ગ્રૂપગેરકાયદેસર પરતુ માનવ ના હીત મા રહીને આપણી મદદ કરે છે. Anonymous ગ્રૂપ ભ્રષ્ટાચાર, આતકવાદ વિરોધી , સરકાર દવારા લેવા મા આવતા માનવ ના અહીત લેવા મા આવતા પગલા સામે લડવામા આપણી મદદ કરે છે.
Anonymous ગ્રૂપ વિશે કોઇ પણ નથી જાણતુ કહેવાય છે કે આ Anonymous ગ્રૂપ મા ૧૨વર્ષ ના છોકરા થી લઈને ૬૫વર્ષ ના લોકો કામકરે છે. તો Anonymous ગ્રૂપ ૨૦૦૩ મા બધા ની સામે આવયુ.૨૦૦૩ મા એક4chan નામ ની એક વેબસાઈટ હતી એ વેબસાઈટ મા કોઇ પણ કાઈ પણ કહી શકે તેની ઓળખ છુપાવી ને રાખવા મા આવતી હતી.તેમા એક માણસે એક નેતા પર મજાક ઉડાવી તો એક બીજા માણસે તેને તેને ગાળૉ આપી અને તે બને માણસ વચ્ચે બોલાચાલી થઈ બસ એજ સમયે તેજ સમયે એક Anonymous નામનો userરે કીધુ કે ઇનટરનેટ પર બધાને બોલવાની છુટ છે. તો પણ પેલો માણસ બધ ના થયો પછી Anonymous નામના userરે તે માણસ ની બધી માહીતી તેના account પર મુકી દિધી. અને એક મેસેજ છોડયો
We are Anonymous.
We are Legion.
We do not Forgive.
We do not Forgot.
EXPECT US
બાદ મા Anonymous નામ થી ઘણા હેકીગ થયા.પરતુ ૨૦૧૦ મા wikileacks નામ ની એક વેબસાઈટ ના સપોટ ના કારણે ફેમસ થયુ
wikileacks એક એવી વેબસાઈટ છે કે તે વેબસાઈટ ભ્રષ્ટનેતા ની પોલ ખુલ્લી પાડતી હતી.આ વેબસાઈટ પાસે એટલા પેસા નોતા તો તે વેબસાઈટ તે ના પર આવતા viewer ના ડૉનેશન ઉપર ચાલતી હતી.તો એવા સમયે ભ્રષ્ટનેતાઓ એ તે વેબસાઈટ ને બેનક વાળા એ તેનેપેસા આપવાની ના પાડી દિધિ આ વાત Anonymous ને નો ગમી તો તેણે બધી જ બેંક ના પેમેનટ ગેટવે હેક કરી લિધા જેથી બધી જ બેંકઓ ને ખૂબજ નૂકશાન થયુ.
Anonymous ગ્રૂપે આતકવાદ ને ખતમ કરવા મા પણ એક અહેમ રોલ નિભાવયો છે.તેણે આતકવાદી ની સેકડો વેબસાઈટ, લીકો ને હેક કરી લિધી છે.
૨૦૧૨ મા ખુબ મોટા વિરોધ બાદ Times megazine વિશ્વ ના ૧૦૦ પ્રભાવશાળી માણસો મા સમાવેશ કર્યો.આ ગ્રૂપ મા કોઈ પણ જોડાઈ શકે
છે.આ કારણ થી આ ગ્રૂપ ના માણસો આખી દુનીયા મા ફેલાયેલા છે.Anonymous ગ્રૂપે reliance jio પર પણ ગભીર આરોપ લગાવયો છે એ કે reliance jio આપણા ડેટા બહાર વેચે છે.
મિત્રો અર્ટિકલ ગમ્યો હોય તો like અને shere કરવાનુ ભુલતા નહી.
Comments
Post a Comment